સોમનાથ મંદિરથી અયોધ્યા રામમંદિર સુધી 21 દિવસની મેર
ગીર-સોમનાથ માં દોડવીર ઘનશ્યામ સુદાણી દ્વારા સોમનાથથી અયોધ્યા રામમંદિર સુધી 21 દિવસની મેરેથોન દોડની આજે શરૂઆત કરવામાં આવી છે. આ મેરેથોનમાં 1,800 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. ઘનશ્યામ સુદાણી 21 દિવસ સુધી સતત દોડીને અયોધ્યા પહોંચશે. આ માટે