ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત પરીક્ષાઓની તા
રાજ્યમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે ત્યારે 10મી એપ્રિલ સુધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો જાહેર કરાયા બાદ કોરોના વધતાં હવે જીપીએસસી દ્વારા લેવામાં આવનારા જુદા-જુદા સંવર્ગની 10 પરીક્ષાઓની તારીખમાં ફ