ભારતમાં બનેલી કોવેક્સીનના 2 કરોડ ડોઝ ખરીદવાનો બ્રા
કોરોનાની મહામારીના કારણે સૌથી વધારે પ્રભાવિત દેશોમાં બ્રાઝિલ પણ છે. તાજેતરમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને પત્ર લખીને ભારતની કોરોના વેક્સીન પૂરી પાડવા અપીલ કરી હતી.
હવે બ્રાઝિલે ભારતમાં બનેલી કોવેક્સીનના 2 કરોડ ડોઝ લેવાનો ઈનકાર કરી