કોંગ્રેસના પંજા પર ભાજપનું બુલડોઝર ફરી વળ્યું, કમલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવા જઈ રહ્યો છે. 2015 ની જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં અનેક જગ્યાઓએ ભાજપ સ્પષ્ટ બહુમતીથી દૂર રહ્યું હતું. પરંતુ હવે સફળતા ભાજપના હાથમાં છે. લગભગ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં સર્વત્ર ભાજપન