BJP એ નવા રાજ્ય પ્રભારીઓની યાદી જાહેર કરી, આ ધૂરંધ
ભાજપ ( BJP)અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યોના નવા પ્રભારીઓના નામની જાહેરાત કરી દીધી છે. પૂર્વ મહાસચિવ રામ માધવ અને અનિલ જૈનને કોઈ પણ પ્રદેશનો કાર્યભાર સોંપવામાં આવ્યો નથી. જ્યારે પૂર્વ મહાસચિવ મુરલીધર રાવને મહત્વપૂર્ણ એવા મધ્ય પ્રદેશ રાજ્યનો પ્રભાર આ