ગુજરાત પેટા-ચૂંટણી પરિણામ: જુઓ આઠ બેઠક પર ભાજપ-કૉં
ત્રીજી તારીખે ગુજરાતની આઠ વિધાનસભાની બેઠક પર પેટા-ચૂંટણી (Gujarat Bypoll) યોજાઈ હતી. ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટેની ચૂંટણી પહેલા કૉંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા ગુજરાતમાં પેટા ચૂંટણી કરવાની ફરજ પડી છે. આજે મતગણતરી યોજાઈ છે ત્યારે