અમિત શાહે દક્ષિણેશ્વર મંદિરમાં પૂજા કરી, પશ્ચિમ બં
કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે આજે પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતના અંતિમ દિવસે સવારે દક્ષિણેશ્વર મંદિરમાં પૂજા કરી હતી. ત્યારબાદ આજે તેઓ પક્ષના રાજ્ય એકમના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક યોજશે.
2021માં આવનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીની પ