રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1364 નવા કેસ,
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1364 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1447 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 98,156 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો