આજથી 5 દિવસ માટે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર સ
કોરોના મહામારીનાં સંકટ વચ્ચે આજથી, સોમવારથી ગુજરાત વિધાનસભાનું (Gujarat Vidhansabha) ચોમાસું સત્ર પાંચ દિવસ માટે મળશે. કોરોનાને કારણે આપણી લાઇફસ્ટાઇલમાં ઘણો ફેર આવ્યો છે તેવી જ રીતે વિધાનસભામાં પણ પહેલીવાર મુખ્યમંત્રી સહિત ધારાસભ્યોને સોશિયલ ડિ