વિપક્ષના બહિષ્કાર વચ્ચે રાજ્યસભામાં 3 લેબર બિલ પાસ
નવા શ્રમ બિલને બુધવારે રાજ્યસભામાં પાસ કરી દેવામાં આવ્યા છે. નવા શ્રમ કાયદાથી દેશના સંગઠિત તથા અસંગઠિત બંને પ્રકારના શ્રમિકોને અનેક પ્રકારની નવી સુવિધાઓ મળશે. આ દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. નોંધનીય છ