ભારતમાં 2021માં પણ કોરોનાનો કહેર ચાલુ રહે તેવી શક્
દેશભરમાં વધી રહેલા કોરોનાના દર્દીઓ વચ્ચે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરીયાએ ચેતવણી આપી ચે કે, ભારતમાં 2021માં પણ કોરોના વાયરસનો ઉત્પાત યથાવત રહેશે.
એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કેન્