આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાઓ શરૂ
આજથી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાઓ શરૂ થઈ છે. લો અને માસ્ટર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા હતા. કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને તમામ વિદ્યાર્થીઓને ગેટ પર એન