રાજસ્થાન ફરી એકવાર સીલ: 7 દિવસ સુધી બહારનાં રાજ્ય
અનલોક -1 ના 10 જ દિવસમાં 2537 કેસ વધવાનાં કારણે રાજસ્થાન સરકારે કડક પગલા ઉઠાવવાનું ફરી એકવાર ચાલુ કરી દીધું છે. હવે બીજા રાજ્યોમાંથી પરવાનગી વગર આવન જાવન કરી શકાશે નહી. આ નિર્ણય આગામી 7 દિવસ સુધી લાગુ રહેશે. જો કે પહેલા સીમાઓ સીલ કરવાની વાત કરવ