દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા, આટલી
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સોમવારે બપોરે ભૂકંપના સામાન્ય આંચકા અનુભવાયા છે. દિલ્હી-હરિયાણા ભૂકંપનું કેન્દ્ર રહ્યું. જોકે ભૂકંપની તીવ્રતા 2.1 રહી. ગત બે મહિનામાં દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં લગભગ 13 વખત ભૂકંપ આવી ચૂક્યો છે. આશંકા વ્યક્ત કરવામાં