MPમાં કમલનાથ સરકાર પર સંકટ, નારાજ સિંધિયા બાદ 19 ધ
વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે મુલાકાત બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટી સાથે છેડો ફાડી દીધો છે. સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સિંધિયા આજે સાંજે ભાજપમાં