INDVsSA: પ્રથમ વન ડે વરસાદને કારણે રદ, ટોસ પણ ના થ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન ડે સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઇ ગઇ છે. ધરમશાળામાં વરસાદ પડતો રહ્યો હતો. વરસાદને કારણે વિકેટ અને આઉટફિલ્ડ્સની આ સ્થિતિમાં નહતી કે મેચ રમાઇ શકે. વરસાદને કારણે ટોસ પણ