વિધાનસભા ચૂંટણી : 11 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં
મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. 11 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 7% અને હરિયાણામાં 15% મતદાન થયું છે. મુંબઈમાં બોલિવૂડની હસ્તીઓ પણ મતદાન કરવા મતદાન કેન્દ્ર પહોંચ્યા છે. ફડન્વીસે પરિવાર સાથે મતદાન કર્યું