રૂ.૨,૧૮૬ કરોડના હવાલા કેસમાં DHFLના ૧૪ ઠેકાણા પર
ભારતના મોસ્ટ વોન્ટેડ અને ગ્લોબલ ટેરરિસ્ટ દાઉદ ઇબ્રાહીમના ખાસ ગુર્ગા ઇકબાલ મિર્ચી સામેની મની લોન્ડરિંગ તપાસ આગળ ધપાવતાં શનિવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ રીઅલ એસ્ટેટ કંપની DHFL અને તેની સાથે સંકળાયેલી કંપનીઓના મુંબઇ અને તેની આસપાસના વિસ્ત