રામજન્મભૂમિ વિવાદ : ઐતિહાસિક અયોધ્યા કેસમાં થોડી વ
અયોધ્યામાં રામ મંદિર મુદ્દે અંતી હવે સુપ્રીમ કોર્ટ ઐતિહાસિક ચુકાદો આપવા જઇ રહી છે. શનિવારે ભારે સુરક્ષા વચ્ચે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધરણીય બેંચ આ મામલે પોતાનો અંતીમ ચુકાદો આપશે. જેને પગલે હાલ અયોધ્યામાં અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સુરક