મહારાષ્ટ્ર અને હરિયાણામાં ફરી ભાજપ સરકાર : એક્ઝિટ
મહારાષ્ટ્રની ૨૮૮ અને હરિયાણાની ૯૦ વિધાનસભા સીટ માટે સોમવારે બંને રાજ્યમાં મતદાન યોજાયું હતું. સાંજે મતદાન પૂરું થયાની થોડી મિનિટોમાં જ એક્ઝિટ પોલનાં પરિણામો બહાર આવ્યા હતા. જેમાં મહારાષ્ટ્રમાં ફરી ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર અને હરિયાણામાં