58ને બદલે 60 વર્ષથી પેન્શન શરૂ કરવાનો વિકલ્પ આપવાન
રિટાયરમેન્ટ ફંડ મેનેજરે EPF એક્ટ, 1952માં પ્રસ્તાવિત સુધારા અંગે જણાવ્યું હતું કે, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) ટૂંક સમયમાં જ પોતાના સભ્યોને 58ને બદલે 60 વર્ષની ઉંમરથી પેન્શન મેળવવાનો વિકલ્પ આપશે. પેન્શન મેળવવાની ઉંમરમાં વધારો ક