મહારાષ્ટ્ર: BJP કાઉન્સિલર સહિત પરિવારના 5 સભ્યોની
મહારાષ્ટ્રમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કેટલાક લોકોએ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રવિન્દ્ર ખરાત અને તેમના પરિવારના અનેક સભ્યો પર હુમલો કર્યો. આ હુમલામાં રવિન્દ્ર ખરાત સહિત પાંચ લોકોનાં મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની