108 એમ્બ્યુલન્સની ઘોર બેદરકારીના કારણે CM રૂપાણીના
108ની એમ્બ્યુલન્સને કારણે અનેક લોકોનાં જીવ બચ્યાં છે તો ઘણી વખત તેની બેદરકારીને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યાં હોય તેવા પણ દાખલાઓ છે. આવી જ બેદરકારીના કારણે 4 ઓક્ટોબરના રોજ CM રૂપાણીના માસિયાઇ ભાઇ અનિલભાઇના કિસ્સામાં થતાં તેમને જીવ ગુમાવવાનો વા