કાળાં નાણાં સામે જંગ : સ્વિત્ઝર્લેન્ડે ભારતીયોનાં
ભારત અને સ્વિત્ઝર્લેન્ડ વચ્ચે થયેલા કરારમાં ગોઠવાયેલી નવી માહિતીની આપલે માટેની ઓટોમેટિક વ્યવસ્થા અંતર્ગત સોમવારે સ્વિત્ઝર્લેન્ડે સ્વિસ બેન્કોમાં ભારતીયોના નાણાકીય ખાતાઓની માહિતી ધરાવતી પહેલી યાદી ભારતને સોંપી છે. સરકારનો દાવો છે કે, આ વ્યવસ્થાથ