બોલિવિયા: જંગલ બચાવવા હજારો લોકોએ રેલી કાઢી
10 દેશોમાં ફેલાયેલી એમેઝોનના જંગલની આગ 65 દિવસ પછી પણ બૂઝાઈ શકી નથી. બોલિવિયામાં આગ બૂઝાવવામાં ઝડપ લાવવાની માંગ સાથે લગભગ 100થી વધુ એનજીઓ દ્વારા કૂચ કાઢવામાં આવી હતી. તેમાં લગભગ 40 હજાર લોકો આવ્યા હતા. તેમણે સરકાર સમક્ષ પર્યાવરણ બચાવવા કડક કાયદ