કાશ્મીરમાં હિઝબુલ કમાન્ડર સહિત ૩ આતંકી ઠાર, ૧ જવા
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૪મા સત્રની પૂર્ણાહુતિ થતાંની સાથે જ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલા શરૂ થઈ ગયાં છે. જમ્મુ-કાશ્મીરમાં શનિવારે અલગ અલગ વિસ્તારોમાં આતંકવાદીઓ દ્વારા સુરક્ષા દળો પર હુમલા કરાયાં હતાં. ગંદરબાલ અને રામબન જિલ્લામાં સર્જાયે