રિક્ષા ચાલકો માટે ખુશ ખબર! સરકારે લીધા આ મહત્વપૂર્
રિક્ષા ચાલકોની માંગને લઈ સરકારે કેટલાક નિર્ણય લીધા છે. જેમાં, રિક્ષા ચાલકોને લાયસન્સ માટે કમ્પ્યુટર ટેસ્ટ આપવો પડે છે પણ મોટા ભાગે તેમને કમ્પ્યુટરની માહિતી નથી હોતી તો તેમને હવે સરકાર ટ્રેનિંગ પણ આપશે. આ સિવાય રિક્ષા ચાલકોને લાયસન્સ માટે હવેથી