અમદાવાદ : અમરાઈવાડીના કોંગ્રેસી ઉમેદવાર ધર્મેન્દ્ર
ડુંગળીના વધી રહેલા ભાવનો વિરોધ દર્શાવવા માટે કોંગ્રેસના અમરાઈવાડી બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ પોતાના ગળામાં ડુંગળીનો હાર પહેરીને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તેમણે ફૂલહારની સાથે સાથે પોતાના ગળામાં ડુંગળીના હાર પણ પહેરી રાખ્યો હતો. જણાવી દઈએ કે આ