મોદી મજબૂત નેતા, તેઓ આતંકવાદને નાથવા માટે સક્ષમ :
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએનમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અમેરિકામાં જેમ એલ્વિસ પ્રાઈસલી જાણીતા હતા તેવી જ રીતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ જાણીતા છે. મને અંગત રીતે પણ મોદી ખૂબ જ પસંદ છે. તેઓ મજબૂત નેતા છે