અમદાવાદ: મહિલા કોંગ્રેસે 'તપેલી રેલી' યોજી ટ્રાફિક
રાજ્યમાં આગામી દિવસોમાં અમલ થનારા મોટર વ્હિકલ ઍકટના નવા કાયદાના વિરોધમાં અમદાવાદ મહિલા કૉંગ્રેસ દ્વારા તપેલી પહેરીને એક બાઇક રેલી યોજવામાં આવી હતી. મહિલા કૉંગ્રેસનાં કાર્યકરોએ તપેલી રેલી યોજી અને ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય