મૅડિસન સ્ક્વૅરથી પણ વધુ મોટો અને ભવ્ય 'Howdy Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે અમેરિકા માં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં 50 હજારથી વધુ ભારતીયોને સંબોધિત કરશે. આ દરમિયાન ત્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉપસ્થિત રહેશે. માનવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ આ દરમિયાન કોઈ મોટી