જમ્મુ-કાશ્મીરમાં આગામી ૧૫-૨૦ દિવસમાં મોબાઇલ સેવા શ
જમ્મુ અને કાશ્મીરના પંચ અને સરપંચના પ્રતિનિધિમંડળે મંગળવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાત લીધી હતી અને એ મુલાકાત વખતે તેમણે પંચ-સરપંચોને ખાતરી આપી હતી કે આગામી ૧૫થી ૨૦ દિવસમાં મોબાઇલની સેવા શરૂ કરી દેવામાં આવશે. હાલમાં કાશ્મીરમાં ૯૫ ટે