ચંદ્રની ખુબ જ નજીક પહોંચ્યું Chandrayaan-2, અંતિમ
ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ISRO) નું Chandrayaan-2 ચંદ્રની વધારે નજીક પહોંચી ચુક્યું છે. Chandrayaan-2 હવે ચંદ્રના અંતિમ એટલે કે પાંચમી કક્ષામાં પહોંચી ચુક્યું છે. રવિવારે એટલે કે આજે 1 સપ્ટેમ્બર 2019ના દિવસે ભારતીય સમયાનુસાર સાંજે 06.21 વાગ