ચન્દ્રયાનથી લેન્ડર અલગ : ‘વિક્રમ’ રચવા સજ્જ
ચન્દ્રયાન-૨ના ઓર્બિટરમાંથી લેન્ડર વિક્રમ સોમવારે બપોરે સફળતાપૂર્વક અલગ થઈ ગયું હતું. ઇસરોના જણાવ્યા પ્રમાણે બપોરે ૧:૧૫ કલાકે વિક્રમ અલગ થઈ ગયું હતું. તે હવે સાત સપ્ટેમ્બરે ચન્દ્રની ધરતી ઉપર ઉતરાણ કરશે. ઉલ્લેખનીય છે કે, ચન્દ્રની ભ્રમણકક્ષામાં ફર