આસામમાં ફાઇનલ NRC : ૧૯ લાખ લોકો નાગરિકતાથી વંચિત
આસામમાં વિદેશી ઘૂસણખોરોને અલગ તારવવા માટે છેલ્લા પાંચ વર્ષથી સુપ્રીમ કોર્ટની સીધી દેખરેખમાં ચાલી રહેલી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી)ની પ્રક્રિયાનો શનિવારે અંત આવ્યો હતો. શનિવારે સવારે કેન્દ્ર સરકાર દ્વારા એનઆરસીની નિર્ણાયક યાદી જારી કરાઈ હતી