આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં કડા
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જેનો ફાયદો ભારતની જનતાને મળી રહ્યો છે. ભારતમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં આજરોજ ભારે ઘટાડો જોવા મળ્યો છે. આજરોજ પેટ્રોલની કિંમતમાં 2.69 અને ડિઝલની કિંમતમાં 2.33 રૂપિયાનો ઘટાડો