જમ્મુ-કાશ્મીર : ભારે બરફ વર્ષા વચ્ચે 100 જવાનોએ 4
જમ્મુ કાશ્મીરમાં બારે બરફવર્ષાના લીધે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આ સમયે શ્રીનગર પાસે એક મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા ઇમરજન્સીની પરિસ્થિતિ ઉભી થઇ હતી. આવા સમયે જાંબાઝ જવાનો તેની મદદે આવ્યા હતા. ભારતીય આર્મીના ચ