અમદાવાદ: કોરોના શકમંદ યુવતીનો રિપોર્ટ નેગેટિવ આવતા
અમદાવાદની બોપલ-આંબલી વિસ્તારમાં રહેતી અને થાઈલેન્ડ પ્રવાસથી પરત આવેલી યુવતીનો કોરોના વાયરસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. યુવતીના નમૂનાની ચકાસણી કરવા માટે પૂણેની વાયરોલોજી લેબોરેટરીને મોકલવામાં આવ્યા હતા જેમાં રિપોર્ટ નેગે