અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની મોટી સફળતા, દેશના પ્રથમ
હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ સ્કાયરુટ એરોસ્પેસએ અપર સ્ટેજના રૉકેટ એન્જિનનું હૈદરાબાદમાં સફળ પરિક્ષણ કર્યું છે. આ રૉકેટ એન્જિનનું નામ “રમણ” રાખવામાં આવ્યું છે. આ એન્જિન અનેક ઉપગ્રહોને એક જ વારમાં અલગ-અલગ કક્ષામ