રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઉપર આજીવન નહીં
રશિયાનાં બંધારણમાં એક એવું બિલ પાસ કરવામાં આવ્યું છે જેના હેઠળ રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેના પરિવાર ઉપર સત્તા ઉપરથી ઉતર્યાબાદ પણ એકેય કેસ નોંધાઈ શકશે નહીં. રશિયાના તમામ રાજનેતાઓએ આ બીલનું સમર્થન કર્યું છે. સ્થાનિક મીડિયાનાં અહેવા