Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • 21મી સદીમાં ઉદ્યોગ-ધંધા અને ખાસ કરીને પ્રોડક્શન લાઇનમાં ઓટોમેશન એટલે કે સ્વયં સંચાલિત સાધનો-મશીનરીનો ઉપયોગ વધતાં તેનાથી રોજગારી ઘટવાની આશંકાઓ વચ્ચે એવું પણ એક તારણ નિકળે છે કે એ સાચુ છે કે ઓટોમેશનથી રોજગારી ઘટશે કે ઘટી હશે. પરંતુ ઓટોમેશન મશીનરીને ચલાવવા અને તેની જાળવણી કે નિભાવણી માટે આખરે તે માણસોની જ જરૂર પડવાની છે. ઓટોમેશન મશીનરીની જાળવણી-નિભાવણી કાંઇ આપમેળે થતી નથી. નીતિ આયોગ હેઠળ કામ કરતી સંસ્થા રાષ્ટ્રીય શ્રમ અર્થશાસ્ત્ર સંશોધન અને વિકાસ સંસ્થાનના નિષ્ણાત ડો. અરૂપ મિત્રાનું આ અંગે માનવું છે કે ઓટોમેશનથી રોજગાર પર અસર પડશે એમ કહેવાય છે પરંતુ તેનાથી રોજગાર વધશે કે કેમ એ અંગે કેમ વિચારાતું નથી. જેમ કે આપણે રોબોટ બનાવ્યાં પણ એ રોબોટની જાળવણી-નિભાવણી સમારકામ વગેરે.માટે માણસો જ રાખવા પડશે. અને તેમને રોજગાર મળશે. તેથી ઓટોમેશન સિક્કાની બે બાજુ સમાન છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ