Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંગ ઉપરાંત હવે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ ફિલ્મ બનવા જઇ રહી છે. કલાકાર વિવેક ઓબેરોય નરેન્દ્ર મોદીની ભૂમિકા નિભાવશે. ફિલ્મના શુટીંગ માટે વિવેક સહિત સમગ્ર ટીમ વડાપ્રધાન મોદીના વતન વડનગર ખાતે આવશે. ફિલ્મનું ડીરેક્શન ઓમુંગ કુમાર કરશે અને ફિલ્મના નિર્માતા છે સંદિપએસ. સિંગ. સત્તાવાર જાહેરાત પ્રમાણે આ ફિલમ મોદીના જીવન પર આધારિત હોવાથી ગુજરાતમાં પણ વડનગર ઉપરાંત અન્ય ઘણાં સ્થળોએ તેનું શુટીંગ હાથ ધરાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ