Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આખા દેશમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. કોરોનાથી મહારાષ્ટ્ર રાજ્ય સૌથી વધારે પ્રભાવિત છે. ફિલ્મ ઉદ્યોગ (Movie industry)માં પણ કોવિડ-19નો પ્રકોપ વધી રહ્યો છે. બોલિવૂડના જાણીતા કલાકારો  કોવિડ-19 સંક્રમિત થઈ રહ્યા છે. રણબીર કપૂર, કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, આર.માધવન, પરેશ રાવલ, આમિર ખાન બાદ હવે અભિનેત્રી આલિયા ભટ્ટ કોરોના સંક્રમિત થઈ છે. આલિયાનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ