Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટીવીના સૌથી જાણીતા રિયલિટી શો બિગ બોસ 14 (Bigg Boss 14)નું ટાઇટલ રૂબીના દિલૈક (Rubina Dilaik) એ જીતી લીધું છે. બીજી તરફ રાહુલ વૈદ્ય (Rahul Vaidya) બીજા નંબર પર રહ્યો છે. અંતે રૂબિના દિલૈકના પ્રશંસકોએ તેને વિનબ બનાવી જ દીધી. નોંધનીય છે કે, શરુઆતથી જ રૂબીનાનું ફેન ફોલોઇંગ ઘણું વધારે જોવા મળી રહ્યું હતું. રૂબીના હંમેશા ટ્વીટર પર ટ્રેન્ડીંગમાં પણ રહેતી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ