Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 બોલિવૂડમાં કોરોનાનો કહેર જે પ્રમાણે વરસી રહ્યો છે તે પરથી માલૂમ થાય છે કે બોલિવૂડનાં મોટાભાગનાં સિતારાઓ તેની ચપેટથી દૂર નથી રહ્યાં. ઇન્ડસ્ટ્રીમાં એક બાદ એક સિતારાઓનાં કોરોનાગ્રસ્ત (Corona Positive) થયાનાં સમાચાર સામે આવી રહ્યાં છે. ગત રોજ અક્ષય કુમાર અને ગોવિંદાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે ભૂમિ પેડનેકર અને વિક્કી કૌશલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ