Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિવંગત અભિેનેતા ઋષિ કપૂર અને રણધીર કપૂર ના નાના ભાઈ દિગ્ગજ અભિનેતા રાજીવ કપૂરનું હૃદયરોગના હુમલાના કારણે નિધન થયું છે. તેઓ 58 વર્ષના હતા. તેઓએ ચેમ્બૂરમાં ઇલેક્સ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રણધીર કપૂર પોતાના ભાઈને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા, પરંતુ સારવાર શરૂ થતાં પહેલા જ રાજીવ કપૂરનું  નિધન થઈ ગયું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ