Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકોને હંમેશા મદદ કરનાર સોનુ સૂદ (Sonu Sood)  આ વખતે એક નવા કારણસર ચર્ચામાં આવી ગયો છે. બીએમસીએ સોનુ સૂદ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.  બીએમસીએ આરોપ લગાવ્યો છે કે 6 માળના રહેણાંક બિલ્ડિંગને હોટલમાં ફેરવી દેવાઈ છે. બીએમસીનું કહેવું છે કે એક્ટરે કોઈ પણ જરૂરી પરમિશન વગર આવું કર્યું છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ