Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • મુંબઇ પોલીસના આર્થિક ગુના નિવારણ શાખાએ બોલીવુડના પ્રોડ્યુસર અને ક્રિઅર્જ એન્ટરટેન્ટમેન્ટ કંપનીના સંચાલિકા પ્રેરણા અરોરાની 16 કરોડ રૂપિયાના ઠગાઇ-છેતરપિંડી કેસમાં ધરપકડ કરી છે. તેમના પ્રોડ્કશન હેઠળ રૂસ્તમ, ટોઇલેટ એક પ્રેમકથા, પેડમેન અને પરી ફિલ્મોનું નિર્માણ થયું છે. પદમ ઇસપાત નામની કંપનીએ અરોરા સામે 50 કરોડની ઠગાઇનો કેસ કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ