Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • પોતાની આવનારી એક નવી ફિલ્મના શૂટિંગ માટે જાણીતા ફિલ્મ કલાકાર આમિર ખાન રવિવારે અમદાવાદ આવ્યા હતા. આમિર ખાન એક નવા જ લૂકમાં જોવા મળ્યો હતો. આમિર ને જોઈ એરપોર્ટ ખાતે ચાહકોએ સેલ્ફી લેવા પડાપડી કરી હતી. એક ચાહક મુકુલભાઈની એફબી પોસ્ટથી આ તસવીર લીધી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ