Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચાલુ વર્ષે લગ્નના બંધનમાં બંધાનારા સેલેબ્સની યાદીમાં કપિલ શર્માનું નામ પણ જોડાઇ ગયું છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નના એક મહિના બાદ કપિલ શર્મા પણ સાત ફેરા લેશે. કપિલ શર્માએ લગ્નની તારીખ જાહેર કરતાં જણાવ્યું કે, લગ્ન 12 ડિસેમ્બરના રોજ ગિન્નીના હોમ ટાઉન જાલંધરમાં યોજાશે. આ પછી 14 ડિસેમ્બરે મુંબઈમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 
આ એક બિગ ફેટ પંજાબી વેડિંગ હશે. નોંધનીય છે કે ગયા વર્ષે માર્ચ મહિનામાં કપિલે ટ્વિટર પર પોતાની ગર્લફ્રેન્ડ ગિનીની તસવીર શેયર કરીને પોતાના સંબંધોની જાહેરાત કરી હતી. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ